50+ Best Gujarati Suvichar – ગુજરાતી સુવિચાર

Are you looking for Gujarati Suvichar or Best Gujarati Quotes then you are at the right place. Here you get the best Suvichar in Gujarati and quotes so read this whole article.

Gujarati Suvichar is helping you to enhance your focus on work and to be a success in your life. We have not a writer of this all Gujarati suvichar we collected it from social media platform and other free platforms.

We hope you like this collection of Gujarati Suvichar & Quotes and enjoy a lot. If you like this so also share on social media.

Gujarati Suvichar & Quotes

સ્વાભિમાન કદી મરતું નથી.
અને
અભિમાન લાંબુ જીવતું નથી.

જે ભવિષ્યનો ભય નથી રાખતો,
એ જ વર્તમાનનો આનંદ માણી શકે છે !!

જીવનમાં ક્યારેય ‘FAIL’ થાવ ને તો મૂંઝાતા નહીં,
કેમ કે ‘FAIL’ અર્થ એ છે કે
“First Attempt In Learning” (Gujarati Suvichar)

જો બધા તમારા થી ખુશ છે તો નક્કી તમે જીવનમાં ઘણું કોમ્પરોમાઇઝ કર્યું છે
અને, જો તમે બધા થી ખુશ છો…તો નક્કી તમે જીવનમાં ઘણું જતું કર્યું છે.

“સમય” પણ શીખવે છે
અને
“શિક્ષક” પણ શીખવે છે.
બંને માં ફર્ક ફક્ત એજ છે કે,
“શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે
અને
“સમય” પરિક્ષા લઇ ને શીખવે છે.

સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ બને છે,
બાકી જલસા હોય ત્યારે તો
આખું જગત બાજુમાં જ મળે છે.

Best Hindi Suvichar 
gujarati  suvichar 2018

જે નિરાશા ને કદી જોતાં નથી,
તે આશા કદી ખોતા નથી,
અને
જે પ્રયત્નો પર જીવી જાણે છે,
તે કદી કિસ્મત પર રોતા નથી. (Gujarati Suvichar Good Morning)

સબંધો ભલે ગમે તેટલા ખરાબ હોય,
પણ
તેને ક્યારેય ના તોડશો,
કારણકે
પાણી ગમે તેટલુ ગંદુ હોય પીવાશે નહી,
પણ આગ તો ઓલવશે જ.💐

સફળ માણસ એે જ છે
જે તૂટેલા ને બનાવી જાણે
અને રૂઠેલાં ને મનાવી જાણે
લાંબી જીભ અને લાંબો દોરો
હંમેશા વધારે ગુંચવાઈ જાય…

કોઈ ને ખોટા સમજતા પહેલા
એકવાર એની પરીસ્થીતી
સમજવાની કોશિશ જરૂર કરજો સાહેબ…કારણ કે,
પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,
નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે.

આત્મવિશ્ર્વાસ એ
નાનકડી હાથબતી છે.
જે અંધકારમાં તમને
બધું જ નહી બતાવી શકે પણ તમને
આગલું કદમ મુકવાની
જગ્યા જરુર બતાવશે.

Gujarati Movie Download Site List

The Best Gujarati Quotes

gujarati suvichar & quotes

જીવાઈ ગયેલી જીંદગીનો થોડોક થાક તો છે જ
પણ એમાં બાકી રહેલી જીંદગીનો શું વાંક છે.

જેની લાગણી મળી છે એને પામી લેજો
જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા શિખી લેજો
મળશે દુનીયા મા કેટલાય અપરીચીત લોકો
પણ જે તમારા બની જાય એમને સાચવી લેજો

દોસ્તી ની તો કોઈ વ્યાખ્યા હોતી હશે,
હાથ ફેલાવીએ ને હૈયું આપી દે એ “મિત્ર”.

સમયની સાથે બદલાઈ જાવ અથવા સમયને બદલતા શીખો, ક્યાં સુધી મજબુરીઓ ગણાવતા રહેશો, ક્યારેક તો સામા પવને દોડતા શીખો.

જીદંગી ના અમુક વણાંક એવા હોય છે
જ્યા સત્ય અને સમજણ હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી.
દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ,
      જીત ના બેજ માર્ગ છે.
            “ખમીજાવ”
                 કા
             “નમીજાવ”.

કોઈ ને સારુ કહેવા મા મજા છે…!!
કોઈ ને સાચુ કહેવા મા મજા છે…!!
પણ
કીધા વગર બધુ સમજી જાય તેની…!!
સાથે રહેવામા અલગ જ મજા છે…!!

કુદરત પણ કમાલ કરે છે.
આંખો બ્લેક એન્ડ વાઈટ આપે છે.
અને સ્વપ્ન રંગીન દેખાડે છે. Good Morning

જીવસો ત્યાં સુધી ઠોકરો લાગ્યા કરશે સાહેબ
પણ ઉઠવું તો એકલા ને જ પડશે 💐
કેમકે જ્યાં સુધી સ્વાસ ચાલે છે ને ત્યાં સુધી કોઈ ખંભો દેવા પણ નય આવે. Gujarati Suvichar 2018

આજકાલ લોકો સાચું બતાવવા કરતા ખોટાનું
માર્કેટિંગ વધારે કરે છે, પછી એ લાગણી હોય કે કોઈ વસ્તુ.

થાક દરેક વ્યક્તિને લાગે છે
કોઈકને જિંદગીથી તો
કોઈકને જવાબદારીઓથી
“સપના” તોડજો
પણ
“સંપ” ના તોડતા

ખુશીની પાછળ સંતાયેલો એક આસું,
ગુસ્સાની પાછળ સંતાયેલો પ્રેમ,
અને ચુપ રહેવા પાછળ નું કારણ
અમુક લોકો જ સમજી શકે છે.

ખૂબજ સરસ ગણિત છે દોસ્ત !
વસ્તુ હોય કે સંબંધ..
વિકલ્પ વધે એટલે કિંમત આપોઆપ ઘટતી જાય છે.

“કર્મ” જ “આપણા જીવનમાં”
“કઠપૂતળીનો ખેલ” કરાવે છે.
બાકી
“જીવનના રંગમંચ” ઉપર
કોઈપણ “કલાકાર નબળો” નથી હોતો.
“માટીના દીવા” જેવું “આપણું જીવન” છે,
“તેલ ખતમ તો ખેલ ખતમ.”

ઈશ્વર કરતા માઁ બાપ મોટા હોય છે….
કારણ કે…….
ઈશ્વર સુખ અને દુઃખ બન્ને આપે…..
પણ…..
માઁ-બાપ તો ફક્ત સુખ જ આપે. Best Gujarati Suvichar

ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે, સંબંધે સંબંધે થોડો ફરક મળશે,
નિભાવશો સંબંધ સ્નેહથી તો ક્યાંક લક્ષ્મણ તો ક્યાંક સુદામા મળશે.

અમુલ્ય સબંધો” સાથે ધન દોલતની તુલના કદાપી ન જ કરવી.
કારણ કે,
પૈસા બે દિવસ કામ આવે છે
જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે.

જે મનુષ્ય ના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારધારા હમેશા એવી જ હોય કે,
“મને મળેલું દુઃખ કોઈને ન મળે…
અને,
મને મળેલું સુખ બધાને મળે…”

જિંદગી ની “સફર” માં અનેક “લોકો” મળે છે
કોઇ આપણો “ફાયદો” ઉઠાવે છે
કોઇ આપણને “આધાર” આપે છે
ફરક એટલો જ છે કે”
ફાયદો લેનારો “મગજ” માં રહે છે
અને “આધાર” આપનારો હ્રદય માં બિરાજે છે

સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે,
કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !🌿🌹

હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી,
પરંતુ….
એક સંબંધ ઈમાનદારીથી નિભાવવો એ ખૂબ મોટી વાત છે !

જેટલું મોટું સપનું હસે ને
એટલી મોટી તકલીફ હસે
અને,
જેટલી મોટી તકલીફ હસે ને
સાહેબ
એટલી જ મોટી
સફળતા હસે….❤.

જીવન માં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,,,
”કારણકે”
કાચ કયારેય ખોટું નહી બોલે અને પડછાયો કયારેય સાથ નહીં છોડે. Gujarati Quotes

ઉંચાઈ પામવા કયારેય મૂળથી ઉખડી ન જવું.
સાહેબ
ભલે વૃક્ષો નથી આપણે છતાં સૂકાતા વાર નહિ લાગે.

“સમય” અને “સમજણ” નસીબદાર માણસો પાસેજ એક સાથે આવે છે,
કારણકે સમય” હોય છે
ત્યારે “સમજણ નથી હોતી અને,
“સમજણ” આવે છે ત્યારે “સમય” ચાલ્યો ગયો હોય છે.

બુદ્ધિશાળી તો દુનિયામાં બધા જ લોકો હોય છે સાહેબ…,
બસ લાગણી અને વિશ્વાસમાં જ છેતરાય છે.

ના વિચારો આટલુ જીદંગી વિશે,
સાહેબ,
જેણે આપી હશે તેણે
કંઈક તો વિચાયુઁ હશેને

જે વ્યક્તિ માત્ર
તમારી ખુશી માટે હાર માની લે,
એ વ્યક્તિ સામે તમે ક્યારેય
જીતી નથી શક્તા.💐

થોડા લાગણી ભર્યા સબંધોની તરસ છે,
બાકી તો ઝિંદગી બહુ સરસ છે..
ટુંકૂ ને ટચ
“માણો તો મોજ છે બાકી
ઉપાદી તો રોજ છે

Conclusion

We hope you like our Gujarati Suvichar collection and Best Gujarati Quotes collection so if you like this so also share it on social media.